નાશાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાશાદ

વિશેષણ

  • 1

    ખિન્ન; ગમગીન.

  • 2

    નાખુશ; નારાજ.

  • 3

    કમનસીબ.

મૂળ

फा.