નાસણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાસણું

નપુંસક લિંગ

  • 1

    નાસવું તે; નાસભાગ; નાસરડું.

મૂળ

'નાસવું' ઉપરથી