નાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાસવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    દોડવું.

  • 2

    જતું રહેવું; ભાગવું.

  • 3

    પાછું પડવું; પીછેહઠ કરવી.

મૂળ

सं. नश्; प्रा. णस्स, णास