નાસિક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાસિક્ય

વિશેષણ

  • 1

    નાકનું; નાકને લગતું.

મૂળ

सं.

નાસિક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાસિક્ય

પુંલિંગ

  • 1

    અનુનાસિક અવાજ કે વ્યંજન.