નાસ્તિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાસ્તિક

વિશેષણ

  • 1

    ઈશ્વર; પરલોક, કર્મફળ નથી એવી માન્યતાવાળું.

પુંલિંગ

  • 1

    તેવો માણસ.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ચાર્વાક.