નાહક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાહક

અવ્યય

  • 1

    વગરકારણે; ખાલીપીલી.

  • 2

    વગર હકે; અન્યાયી રીતે.

મૂળ

फा. नाहक्क्