નાહી ઊઠવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાહી ઊઠવું

  • 1

    નાહી પરવારવું.

  • 2

    અડકાવ કે પ્રસૂતિના સૂતક પછી સ્ત્રીએ સ્નાન કરી શુદ્ધ થવું.

  • 3

    ખોટ આવવી.