નાહી બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નાહી બેસવું

  • 1

    નિરાંત વળવી.

  • 2

    ભારે ખોટમાં આવી પડવું.

  • 3

    પૈસેટકે ખાલીખમ થવું.