નિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિ

 • 1

  ક્રિયાપદ અને નામની આગળ નીચેના અર્થોમાં લગાડાતો પૂર્વગ.

 • 2

  નીચે, તળે, અંદર. ઉદા૰ નિપાત, નિમગ્ન.

 • 3

  સમૂહ; ગાઢતા, અતિશયતા. ઉદા૰ નિકુંજ; નિગ્રહ; નિગૂઢ.

 • 4

  ચોકસપણું; ભાવાત્મકતા. ઉદા૰ નિખાલસ.

 • 5

  નિર્, નિસ્ એ सं પૂર્વગોના રૂપ તરીકે બહાર એવા અર્થમાં. ઉદા૰ નિકાસ.

 • 6

  અભાવ, ઓછપ એવા અર્થમાં. ઉદા૰ નિલાજરું, નિધણિયું, નિધડક.

મૂળ

सं.