નિઃસહાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિઃસહાય

વિશેષણ

  • 1

    અસહાય; સહાય કે મદદ વિનાનું.

મૂળ

सं.