નિક્ષેપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિક્ષેપ

પુંલિંગ

 • 1

  ફેંકવું તે.

 • 2

  મોકલવું તે.

 • 3

  ત્યાગ.

 • 4

  ન્યાસ; થાપણ; ટ્રસ્ટ.

મૂળ

सं.