નિકાલ થવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિકાલ થવો

  • 1

    પતાવટ થવી.

  • 2

    કષ્ટાતી સ્ત્રીને પ્રસવ થવો.

  • 3

    નીકળવાનો માર્ગ થવો.