નિકાસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિકાસવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નિકાસ કરવી.

  • 2

    બહાર કાઢવું.

મૂળ

सं. निस् +कासय्; प्रा. णिक्कस