નિખાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિખાદ

પુંલિંગ

  • 1

    નિષાદ; સંગીતના સાત સ્વરમાંનો 'ની' સ્વર.

  • 2

    ભીલ.

  • 3

    માછી.

  • 4

    ચંડાળ.

મૂળ

सं.