નિખાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિખાર

પુંલિંગ

 • 1

  મોટી ઓટ.

 • 2

  ઓટ પછી બાર મિનિટ સુધી પાણી સ્થિર રહે છે તે.

 • 3

  ખેળ કાઢવી-નિખારવું તે.

 • 4

  ખેળ; કાંજી.

મૂળ

સર૰ म.