નિખારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિખારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ધોવું; સાફ કરવું; ખેળ કાઢી નાખવી.

મૂળ

સર૰ हिं. निखारना, म. निखारणे; सं. निस् +क्षारथ् પરથી