નિગંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિગંઠ

વિશેષણ

  • 1

    નિગ્રંથ; ગ્રંથિ-બંધનમાંથી મુક્ત.

  • 2

    ગરીબ.

  • 3

    અસહાય; એકલું.

પુંલિંગ

  • 1

    નિગ્રંથ; ગ્રંથિ-બંધનમાંથી મુક્ત.

  • 2

    ગરીબ.

  • 3

    અસહાય; એકલું.

  • 4

    બંધનમુક્ત સાધુ; ક્ષપણક.

મૂળ

प्रा. णिगंठ