નિગડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિગડ

નપુંસક લિંગ

  • 1

    બેડી.

  • 2

    હાથીના પગમાં નાખવાની સાંકળ.

  • 3

    હેડ; ડેરો.

મૂળ

सं.