નિગૂઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિગૂઢ

વિશેષણ

  • 1

    ગુપ્ત; બરોબર સંતાડેલું.

  • 2

    ઊંડું; અગમ્ય; ગૂઢ.

મૂળ

सं.