ગુજરાતી માં નિગમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નિગમ1નિગમ2

નિગમ1

પુંલિંગ

 • 1

  વેદ; ધર્મશાસ્ત્ર.

 • 2

  ઈશ્વર.

 • 3

  અંત.

મૂળ

सं.

ગુજરાતી માં નિગમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નિગમ1નિગમ2

નિગમ2

નપુંસક લિંગ

 • 1

  સંઘ; મંડળ; આયોગ; 'કૉર્પોરેશન'.

મૂળ

सं.