નિગમન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિગમન

નપુંસક લિંગ

  • 1

    સાર; નિકાલ.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    ન્યાયનાં પંચાવયવ વાક્યમાં છેલ્લું-પાચમું, જેમાં પ્રતિજ્ઞાવાક્યમાં જણાવેલી વાત સિદ્ધ થઈ એવું સૂચવવાં તેનું ફરીથી કથન કરવામાં આવે છે.