નિગમવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિગમવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ટાળવું; દૂર કરવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વીતવું; ગુજરવું.

મૂળ

सं. निर्गम् प्रा. निगम्म પરથી