નિગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિગ્રહ

પુંલિંગ

  • 1

    અવરોધ; અટકાવ; દમન.

  • 2

    બંધન.

  • 3

    સજા.

મૂળ

सं.