નિગ્રહસ્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિગ્રહસ્થાન

નપુંસક લિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    વાદમાં પરાજયનું સ્થાન; વિપ્રતિપત્તિ કે અપ્રતિપત્તિને કારણે જ્યાંથી વાદીને અટકાવવો પડે તે.