નિગાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિગાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ટપકાવવું; નિગળાવવું.

મૂળ

નિ+ગાળવું; સર૰ हिं. निगलना; प्रा. णिगलिय=બરોબર સ્વચ્છ કરેલું