નિગોદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિગોદ

સ્ત્રીલિંગ

  • 1

    લોઢાની ખાંડણી (?).

મૂળ

सं. निघाति=લોઢાનો દાસ્તો?

પુંલિંગ

જૈન
  • 1

    જૈન
    જીવરાશિ.