નિચોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિચોડ

પુંલિંગ

  • 1

    નિચોવીને કાઢેલો રસ.

  • 2

    લાક્ષણિક સાર; તાત્પર્ય.

મૂળ

हिं. સર૰ दे. णिच्चुड; જુઓ નિચોવવું