નિચોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિચોર

પુંલિંગ

  • 1

    આચ્છાદન; ઘૂંઘટનું કપડું.

  • 2

    પછેડી; ચાદર.

  • 3

    વસ્ત્ર; કપડું.

મૂળ

सं.