નિચોવણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિચોવણ

નપુંસક લિંગ

  • 1

    નિચોવીને લીધેલો પદાર્થ; નિચોડ.

  • 2

    નિચોવવું તે.

મૂળ

'નિચોવવું' ઉપરથી