નિચોવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિચોવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    દબાવીને પાણી બહાર કાઢવું.

  • 2

    લાક્ષણિક કસ રહે નહિ તેમ કરવું.

મૂળ

दे. णिच्चोथ; સર૰ हिं. निचो(oड ,oर,oव)ना