નિછવણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિછવણિયું

નપુંસક લિંગ

  • 1

    પાણીનું માટલું વીછળવાનું લૂગડું.

મૂળ

'નિછાળવું' ઉપરથી