નિછામણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિછામણ

નપુંસક લિંગ

  • 1

    વિછળામણ; ધોવરામણ.

મૂળ

'નિછાળવું' ઉપરથી

નિછામણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિછામણું

નપુંસક લિંગ

  • 1

    પાણીથી ભીંજાયેલા પદાર્થમાંથી પાણી ટપકી જાય તે માટે બનાવેલું વાંસની પકડનું ચોકઠું.

મૂળ

'નિછાળવું' ઉપરથી