ગુજરાતી માં નિઝામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નિઝામ1નિઝામ2

નિઝામ1

પુંલિંગ

  • 1

    વડો; હાકેમ; ગવર્નર.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    હૈદરાબાદનો હાકેમ.

ગુજરાતી માં નિઝામની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નિઝામ1નિઝામ2

નિઝામ2

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    દક્ષિણ હૈદરાબાદના રાજાની સંજ્ઞા.

મૂળ

अ.