નિતંબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિતંબ

પુંલિંગ

  • 1

    કૂલો; થાપો (સ્ત્રીનો).

  • 2

    ઊંચો અને ઊતરતો ઢોળાવ.

મૂળ

सं.