ગુજરાતી

માં નિત્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિત્ય1નિત્યે2

નિત્ય1

વિશેષણ

 • 1

  શાશ્વત; અવિનાશી.

 • 2

  રોજનું; રોજ કરવાનું.

ગુજરાતી

માં નિત્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિત્ય1નિત્યે2

નિત્યે2

ક્રિયાવિશેષણ

 • 1

  નિત્ય.

ક્રિયાવિશેષણ

 • 1

  દરરોજ.

મૂળ

सं.