નિત્યાનિત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિત્યાનિત્ય

વિશેષણ

  • 1

    નિત્ય અને અનિત્ય; સદસત; ચલ-અચલ.

મૂળ

+અનિત્ય