નિદર્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિદર્શન

નપુંસક લિંગ

 • 1

  બતાવવું તે; 'ડેમોન્સ્ટ્રેશન'.

 • 2

  જોવું તે.

 • 3

  પુરાવો.

 • 4

  ઉદાહરણ.

 • 5

  ઉપદેશ.

 • 6

  વાર્તા કે કાવ્યમાં વસ્તુને સ્પષ્ટ કરવા દોરાયેલું ચિત્ર; 'ઇલસ્ટેશન'.

મૂળ

सं.