નિદર્શના ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિદર્શના

સ્ત્રીલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    એક અર્થાલંકાર જેમાં બે વસ્તુઓના સંભવિત કે અસંભવિત સંબંધ મારફતે તેમની સમાનતા સૂચિત થતી હોય.