નિદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિદાન

નપુંસક લિંગ

 • 1

  મૂળ કારણ.

 • 2

  રોગનાં કારણોની તપાસ.

 • 3

  રોગ નક્કી કરવો તે; રોગની ઓળખ.

 • 4

  પરિણામ; અંત.

અવ્યય

 • 1

  ઓછામાં ઓછું; છેવટે; આખરે.

 • 2

  અવશ્ય.