નિપાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિપાત

પુંલિંગ

 • 1

  નિપતન; નીચે પડવું તે.

 • 2

  વિનાશ.

 • 3

  મૃત્યુ.

 • 4

  વ્યાકર​ણ
  અવ્યય.

 • 5

  જે શબ્દનું મૂળ ન મળતું હોય તે; અનિયમિત રૂપ.

 • 6

  નાનો ધોધ.

 • 7

  પરંપરિત પતનની પ્રક્રિયા.

મૂળ

सं.