નિબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિબંધ

પુંલિંગ

 • 1

  મુદ્દાસર લેખ.

 • 2

  કાયદો; ધારો.

 • 3

  બંધન; પ્રતિરોધ.

 • 4

  બેડી.

મૂળ

सं.