નિબદ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિબદ્ધ

વિશેષણ

  • 1

    સારી રીતે બંધાયેલું.

  • 2

    જોડાયેલું; સંબદ્ધ.

મૂળ

सं.