નિભડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિભડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    નિમડાવવું; માટીના વાસણને અગ્નિશુદ્ધ કરવા ચૂલા ઉપર ઊંધું મૂકી તપાવવું.

  • 2

    'નીમડવું'નું પ્રેરક.