નિભ્ભર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિભ્ભર

વિશેષણ

 • 1

  ભારે.

 • 2

  ભરેલું.

 • 3

  મજબૂત.

 • 4

  નઠોર; નફટ (?).

મૂળ

सं. निर्भर; प्रा. णिब्भर