નિભ્રંછના ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિભ્રંછના

સ્ત્રીલિંગ

  • 1

    નિર્ભર્ત્સના; તુચ્છકાર; તિરસ્કાર.

  • 2

    દમદાટી.

  • 3

    અળતો.

મૂળ

सं.