ગુજરાતી

માં નિભાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિભાવ1નિભાવું2

નિભાવ1

પુંલિંગ

  • 1

    ભરણપોષણ.

  • 2

    આધાર; ટકાવ.

મૂળ

જુઓ નભવું; નીભવું, સર૰ हिं., म.

ગુજરાતી

માં નિભાવની 2 મુખ્ય વ્યાખ્યા છે: નિભાવ1નિભાવું2

નિભાવું2

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'નીભવું'નું ભાવે; નભાવું.