નિમડાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિમડાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    માટીના વાસણને અગ્નિ શુદ્ધ કરવા ચૂલા ઉપર ઊંધું મૂકી તપાવવું.

  • 2

    'નીમડવું'નું પ્રેરક.

મૂળ

'નિમાડો' ઉપરથી