નિમણૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિમણૂક

સ્ત્રીલિંગ

  • 1

    જગા કે કામ ઉપર નિમાવું કે નીમવું તે.

  • 2

    પગાર.

મૂળ

'નીમવું' ઉપરથી