નિમિત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિમિત્ત

નપુંસક લિંગ

 • 1

  કારણ.

 • 2

  હેતુ; ઉદ્દેશ.

 • 3

  યોગ; શુકન.

 • 4

  આળ.

 • 5

  બહાનું.

મૂળ

सं.