નિમિત્તકારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નિમિત્તકારણ

નપુંસક લિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    જેની સહાયતાથી કર્તૃત્વથી કાર્ય થાય તે કારણ; જેમ કે, ઘડાનું નિમિત્ત-કારણ કુંભાર.